Mitesh Patel (Bakabhai) is an Indian politician. He was elected to the Lok Sabha, lower house of the Parliament of India from Anand, Gujarat in the 2019 Indian general election as a member of the Bharatiya Janata Party.his victory of the election is highest victory in history of Anand Costituancy
આજ રોજ રાસ ગામે રૂપિયા 61 લાખના ખર્ચે નવી પાણીની ટાંકી અને પાઇપલાઇન નુ ખાતમુરત આણંદ લોકસભા સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ ના હસ્તે કરવામાં આવ્યું.
જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હંસાબેન પરમાર,આણંદ જિલ્લા ના મહામંત્રી શ્રી રમણભાઈ સોલંકી, આણંદ જિલ્લા પંચાયતના મહિલા બાળ વિકાસ ના ચેરમેનશ્રી રીટાબેન અશોકભાઈ પટેલ,બોરસદ તાલુકાના પ્રમુખ વિજયસિંહ રાજ, બોરસદ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ધર્મેન્દ્રસિંહ ડાભી રાસ ગામના સરપંચ શ્રી, સભ્યશ્રી, ગામના વડીલો ભાઈઓ-બહેનો અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.