આણંદ, ગુજરાત: આંતકવાદના ભયાનક સત્યને ઉજાગર કરતી ફિલ્મ ‘ધ’ કેરાલા સ્ટોરીના શોનું આયોજન આણંદ રાજ શિવાલયમાં સાંસદશ્રી મિતેષભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું.
આણંદ, ગુજરાત, [તારીખ]: આંતકવાદના ભયાનક સત્યને ઉજાગર કરવા માટે આવતી ફિલ્મ ‘ધ’ કેરાલા સ્ટોરીનું પ્રથમ શો આજે આણંદ રાજ શિવાલય ખાતે શો બહેન/દિકરીઓને નિઃશુલ્ક બતાવવામાં માટેનુ આયોજન કરવામાં આવ્યુ હતું આ પ્રસંગે સાંસદશ્રીની સાથે આણંદ ના ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલ, આણંદ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રૂપલબેન પટેલ, જિલ્લા મહિલા મોરચા પ્રમુખ શ્રીમતી દિપીકાબેન પટેલ, પ્રદેશ કારોબારી સભ્ય શ્રી પિંકલભાઈ ભાટિયા, જિલ્લા મહિલા મોરચા સંગઠન, આણંદ જિલ્લા હિન્દૂ સંગઠનના હોદ્દેદારો, આણંદ નગરપાલિકાના કાઉન્સિલરશ્રીઓ સહિત મોટીસંખ્યામાં બહેનો દીકરીઓ ઉપસ્થિત રહી હતી.
![](https://miteshpatel.in/data/uploads/2023/05/WhatsApp-Image-2023-05-16-at-21.17.21.jpg)
![](https://miteshpatel.in/data/uploads/2023/05/WhatsApp-Image-2023-05-16-at-21.17.16.jpg)
![](https://miteshpatel.in/data/uploads/2023/05/WhatsApp-Image-2023-05-16-at-17.21.1.jpg)
![](https://miteshpatel.in/data/uploads/2023/05/WhatsApp-Image-2023-05-16-at-17.21.16.jpg)
![](https://miteshpatel.in/data/uploads/2023/05/WhatsApp-Image-2023-05-16-at-17.21.16-૫-.jpg)