આણંદ જિલ્લાના વાસદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આણંદ લોકસભાના સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ ની ઉપસ્થિતિમાં જિલ્લા ના સરકારી ડોક્ટરોની બેઠક મળી હતી. આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એમ.ટી છારી, જિલ્લા ના આરોગ્ય કેન્દ્ર ના આરોગ્ય અધિકારીઓ ડો. આર.બી.બૈસ,…
શ્રી સ્વામિનારાયણ પરમ ધામ વાસદ ખાતે આજે ધનતેરસ ના પવિત્ર દિવસે શ્રી રાધાકૃષ્ણ ગૌશાળા નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું.જેમાં સંસ્થા ના અઘ્યક્ષ શ્રી કે કે શાસ્ત્રીજી, વડતાલ ના કોઠારી શ્રી સંત સ્વામી તેમજ આનંદ જિલ્લા સાંસદ શ્રી મિટેશભાઈ પટેલ , ગૌસેવા…
દેશ અને રાજ્યનો ખેડૂત બંધનો માંથી મુક્ત થયો છે એમ.એસ.પી. નો કાયદો પહેલેથી છે જેથી તેને ફરી બનાવી ન શકાય ખેડૂત પોતાનો ઉત્પાદિત ખેતી પાક ગમે ત્યાં વેચવા સક્ષમઃ નિયંત્રિત બજારમાંથી મુક્ત આણંદ- ભારત સરકાર દ્વારા દેશના ખેડૂતોના હિતમાં તાજેતરમાં…
ગોકુલધામ નાર દ્વારા શિયાળાની શરૂઆતમાં વૃદ્વોને ૧૧૦૦૦ હજાર નિઃશુલ્ક જેકેટ તથા ટોપીનું વિતરણ કરાયું. ભગવાનશ્રી સ્વામિનારાયણના સર્વજીવહિતાવહ સંદેશા દર્શાવતી શિક્ષાપત્રીની આજ્ઞા અનુસાર માતા-પિતા, ગુરૂ, રોગાતુરોની જીવનપર્યતં સેવા કરવાના ઉદ્દેશને ચરિતાર્થ કરવાના શુભ આશયથી શિયાળાની ઋતુમાં ઠડીથી રક્ષણ મળી રહે તે…
કોંગ્રેસ દ્વારા કૃષિ સુધારા બિલ ૨૦૨૦ અંગે જુઠ્ઠાણાં ઓ ફેલાવી ને ખેડૂતો ને ભ્રમિત કરી રહ્યા છે પરંતુ લોકો સુધી સાચી માહિતી પહોંચાડવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગામે ગામે ખાટલા બેઠક થકી ખેડૂતો સાથે ચર્ચા કરવામાં આવશે. આજરોજ આણંદ…
ગુજરાતની સંવેદનશીલ અને પારદર્શક સરકારમહિલાઓ, બાળકો અને કિશોરીઓ માટે તમામ સ્તરે કામ કરી રહી છે રાજ્ય સરકારે મહિલાઓના વિકાસની વિશેષ ચિંતા કરીનારી શક્તિ અને તેમના સામર્થ્યને વિકાસમાં જોડીને એક નૂતન કેડી કંડારી છે કોરોનાની મહામારીમાં પણ આંગણવાડી કાર્યકર અને તેડાગરા…
આણંદના સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ દર ગુરુવારે સવારે ૧૦ થી ૧ વાગ્યા સુધી ભારતીય જનતા પાર્ટી આણંદ કાર્યાલય ખાતે લોકોના પ્રશ્નો સાંભળવા માટે હાજર રહેશે. આણંદ લોકસભા ના સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ દર ગુરુવારે સવારે ૧૦ વાગ્યા થી બપોર ના…
૨૮ જેટલાં વ્યક્તિઓએ પ્લાઝમા ડોનેટ કર્યું જિલ્લામાં હજી વધુ પ્લાઝમાં ડોનેશન કેમ્પ યોજવા માટે તૈયારી-કલેકટર શ્રી આર.જી. ગોહિલ આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણના દોરમાં સૌ પ્રથમ વાર પ્લાઝમાં ડોનેશન કેમ્પનું બાંધણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૮…
આણંદ-સેવા ક્ષેત્રે અનેક પ્રવૃત્તિઓનું કેન્દ્ર એટલે ગોકુલધામ નાર, સંવેદના સભર માનવ સેવા માટે જાણીતા ગોકુલધામ ખાતે આજે ૧૦ હજાર જેટલા વૃદ્ધ મહિલા અને પુરૂષોને ચાલવામાં ટેકો મળે અને સરળતાથી હરી ફરી શકે તેવી ટેકા લાકડી(સ્ટીક) અને ઘોડી અર્પણ કરવામાં આવી…