loader image
સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ
Edit

About Us

Mitesh Patel (Bakabhai) is an Indian politician. He was elected to the Lok Sabha, lower house of the Parliament of India from AnandGujarat in the 2019 Indian general election as a member of the Bharatiya Janata Party.his victory of the election is highest victory in history of Anand Costituancy

Contact Us

 કેન્દ્રીય મંત્રી શ્રી પ્રહલાદ પટેલ જી સાથે મુલાકાત કરી

કેન્દ્રીય મંત્રી શ્રી પ્રહલાદ પટેલ જી સાથે મુલાકાત કરી

કેન્દ્રીય મંત્રી શ્રી પ્રહલાદ પટેલ જી સાથે મુલાકાત કરી અને અમદાવાદ થી માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ના વરદહસ્તે પ્રસ્થાન કરવામાં આવેલ ઐતિહાસિક દાંડી પદયાત્રા ના આણંદ જીલ્લામાં થી પસાર થઇ તેની યાદગીરી માટે આણંદ માં મ્યુઝિયમ તૈયાર કરવામાં આવે…

 વડતાલ સ્વામિનારાયણ મંદિરના કોઠારી શ્રી સંત સ્વામી Meets MP Miteshbhai Patel

વડતાલ સ્વામિનારાયણ મંદિરના કોઠારી શ્રી સંત સ્વામી Meets MP Miteshbhai Patel

પ્રસિદ્ધ સ્વામિનારાયણ તીર્થધામ વડતાલ સ્વામિનારાયણ મંદિરના કોઠારી શ્રી સંત સ્વામી, નાર ગુરુકુળના શ્રી સુખદેવ સ્વામી તથા સંતગણ એ દિલ્હી સ્થિત મારા સાંસદ નિવાસ સ્થાન ખાતે પધરામણી કરી મને આશીર્વાદ આપ્યા. સૌ સંતગણ નો હું ખૂબ ખૂબ આભારી છું. Facebook Twitter…

 મધ્યમવર્ગ તથા ગરીબ વર્ગનો રોજગાર વધે તે હેતુથી “લોકલ ફોર વોકલ” નું સૂત્ર Sticky

મધ્યમવર્ગ તથા ગરીબ વર્ગનો રોજગાર વધે તે હેતુથી “લોકલ ફોર વોકલ” નું સૂત્ર

દેશ ના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશ ના મધ્યમવર્ગ તથા ગરીબ વર્ગનો રોજગાર વધે તે હેતુથી “લોકલ ફોર વોકલ” નું સૂત્ર આપ્યું છે, ત્યારે દરેક નાગરિક ને હું વિનંતી કરું છું કે વિદેશી વસ્તુ ને ખરીદવાને બદલે આપણા…

 આણંદ લોકસભાના સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ ની ઉપસ્થિતિમાં જિલ્લા ના સરકારી ડોક્ટરોની બેઠક મળી Sticky

આણંદ લોકસભાના સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ ની ઉપસ્થિતિમાં જિલ્લા ના સરકારી ડોક્ટરોની બેઠક મળી

આણંદ જિલ્લાના વાસદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આણંદ લોકસભાના સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ ની ઉપસ્થિતિમાં જિલ્લા ના સરકારી ડોક્ટરોની બેઠક મળી હતી. આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એમ.ટી છારી, જિલ્લા ના આરોગ્ય કેન્દ્ર ના આરોગ્ય અધિકારીઓ ડો. આર.બી.બૈસ,…

 શ્રી સ્વામિનારાયણ પરમ ધામ વાસદ ખાતે આજે ધનતેરસ ના પવિત્ર દિવસે શ્રી રાધાકૃષ્ણ ગૌશાળા નું ઉદ્દઘાટન Sticky

શ્રી સ્વામિનારાયણ પરમ ધામ વાસદ ખાતે આજે ધનતેરસ ના પવિત્ર દિવસે શ્રી રાધાકૃષ્ણ ગૌશાળા નું ઉદ્દઘાટન

શ્રી સ્વામિનારાયણ પરમ ધામ વાસદ ખાતે આજે ધનતેરસ ના પવિત્ર દિવસે શ્રી રાધાકૃષ્ણ ગૌશાળા નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું.જેમાં સંસ્થા ના અઘ્યક્ષ શ્રી કે કે શાસ્ત્રીજી, વડતાલ ના કોઠારી શ્રી સંત સ્વામી તેમજ આનંદ જિલ્લા સાંસદ શ્રી મિટેશભાઈ પટેલ , ગૌસેવા…

 કૃષિ બિલોથી ખેડૂતોને રક્ષણ મળશે દેશમાં ઘણા રાજ્યોમાં પહેલેથી જ કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ખેતી થાય છે – સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ

કૃષિ બિલોથી ખેડૂતોને રક્ષણ મળશે દેશમાં ઘણા રાજ્યોમાં પહેલેથી જ કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ખેતી થાય છે – સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ

દેશ અને રાજ્યનો ખેડૂત બંધનો માંથી મુક્ત થયો છે એમ.એસ.પી. નો કાયદો પહેલેથી છે જેથી તેને ફરી બનાવી ન શકાય ખેડૂત પોતાનો ઉત્પાદિત ખેતી પાક ગમે ત્યાં વેચવા સક્ષમઃ નિયંત્રિત બજારમાંથી મુક્ત આણંદ- ભારત સરકાર દ્વારા દેશના ખેડૂતોના હિતમાં તાજેતરમાં…

 ગોકુલધામ નાર દ્વારા શિયાળાની શરૂઆતમાં વૃદ્વોને ૧૧૦૦૦ હજાર નિઃશુલ્ક જેકેટ તથા ટોપીનું વિતરણ કરાયું Sticky

ગોકુલધામ નાર દ્વારા શિયાળાની શરૂઆતમાં વૃદ્વોને ૧૧૦૦૦ હજાર નિઃશુલ્ક જેકેટ તથા ટોપીનું વિતરણ કરાયું

ગોકુલધામ નાર દ્વારા શિયાળાની શરૂઆતમાં વૃદ્વોને ૧૧૦૦૦ હજાર નિઃશુલ્ક જેકેટ તથા ટોપીનું વિતરણ કરાયું. ભગવાનશ્રી સ્વામિનારાયણના સર્વજીવહિતાવહ સંદેશા દર્શાવતી શિક્ષાપત્રીની આજ્ઞા અનુસાર માતા-પિતા, ગુરૂ, રોગાતુરોની જીવનપર્યતં સેવા કરવાના ઉદ્દેશને ચરિતાર્થ કરવાના શુભ આશયથી શિયાળાની ઋતુમાં ઠડીથી રક્ષણ મળી રહે તે…

 ભારતીય જનતા પાર્ટી દ્વારા ગામે ગામે ખાટલા બેઠક થકી ખેડૂતો સાથે ચર્ચા

ભારતીય જનતા પાર્ટી દ્વારા ગામે ગામે ખાટલા બેઠક થકી ખેડૂતો સાથે ચર્ચા

કોંગ્રેસ દ્વારા કૃષિ સુધારા બિલ ૨૦૨૦ અંગે જુઠ્ઠાણાં ઓ ફેલાવી ને ખેડૂતો ને ભ્રમિત કરી રહ્યા છે પરંતુ લોકો સુધી સાચી માહિતી પહોંચાડવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગામે ગામે ખાટલા બેઠક થકી ખેડૂતો સાથે ચર્ચા કરવામાં આવશે. આજરોજ આણંદ…

 નલ સે જલ અંતર્ગત ૩૫૭ ગામને ૪,૦૧,૪૦૯ના નળ કનેકશન આપીને આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે – શ્રી જયદ્રથસિંહજી પરમાર

નલ સે જલ અંતર્ગત ૩૫૭ ગામને ૪,૦૧,૪૦૯ના નળ કનેકશન આપીને આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે – શ્રી જયદ્રથસિંહજી પરમાર

ગુજરાતની સંવેદનશીલ અને પારદર્શક સરકારમહિલાઓ, બાળકો અને કિશોરીઓ માટે તમામ સ્તરે કામ કરી રહી છે રાજ્ય સરકારે મહિલાઓના વિકાસની વિશેષ ચિંતા કરીનારી શક્તિ અને તેમના સામર્થ્યને વિકાસમાં જોડીને એક નૂતન કેડી કંડારી છે કોરોનાની મહામારીમાં પણ આંગણવાડી કાર્યકર અને તેડાગરા…

 આણંદના સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ દર ગુરુવારે સવારે ૧૦ થી ૧ વાગ્યા સુધી ભારતીય જનતા પાર્ટી આણંદ કાર્યાલય ખાતે લોકોના પ્રશ્નો સાંભળવા માટે હાજર રહેશે Sticky

આણંદના સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ દર ગુરુવારે સવારે ૧૦ થી ૧ વાગ્યા સુધી ભારતીય જનતા પાર્ટી આણંદ કાર્યાલય ખાતે લોકોના પ્રશ્નો સાંભળવા માટે હાજર રહેશે

આણંદના સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ દર ગુરુવારે સવારે ૧૦ થી ૧ વાગ્યા સુધી ભારતીય જનતા પાર્ટી આણંદ કાર્યાલય ખાતે લોકોના પ્રશ્નો સાંભળવા માટે હાજર રહેશે. આણંદ લોકસભા ના સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ દર ગુરુવારે સવારે ૧૦ વાગ્યા થી બપોર ના…

Connect With Me!

Official Website of Anand MP Mitesh Patel (Bakabhai)

Latest News

Get in touch

© 2020, Mitesh Patel MP. Made In India 🇮🇳 | Created With 💜 By SOFTSOVE All Rights Reserved.