![આણંદના સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ દર ગુરુવારે સવારે ૧૦ થી ૧ વાગ્યા સુધી ભારતીય જનતા પાર્ટી આણંદ કાર્યાલય ખાતે લોકોના પ્રશ્નો સાંભળવા માટે હાજર રહેશે](https://miteshpatel.in/data/uploads/2020/12/23-33-30-images-554x465.jpg)
આણંદના સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ દર ગુરુવારે સવારે ૧૦ થી ૧ વાગ્યા સુધી ભારતીય જનતા પાર્ટી આણંદ કાર્યાલય ખાતે લોકોના પ્રશ્નો સાંભળવા માટે હાજર રહેશે.
આણંદ લોકસભા ના સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ દર ગુરુવારે સવારે ૧૦ વાગ્યા થી બપોર ના ૧ વાગ્યા સુધી ભારતીય જનતા પાર્ટી આણંદ કાર્યાલય ખાતે ઉપસ્થિત રહેશે જેથી આણંદ જિલ્લાના નાગરિકો ના પ્રશ્નો ની રજૂઆત સાંભળી ને તેનું ઝડપથી નિરાકરણ લાવી શકાય.