દેશ ના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશ ના મધ્યમવર્ગ તથા ગરીબ વર્ગનો રોજગાર વધે તે હેતુથી “લોકલ ફોર વોકલ” નું સૂત્ર આપ્યું છે, ત્યારે દરેક નાગરિક ને હું વિનંતી કરું છું કે વિદેશી વસ્તુ ને ખરીદવાને બદલે આપણા દેશ ના કારીગરો દ્વારા તૈયાર કરેલી વસ્તુઓ ને ખરીદીએ અને તેમને પ્રોત્સાહિત કરીએ.